Saturday, 14 July 2012

Shikh

નાના છોકરાઓ ને જયારે ના આવડે ત્યારે અમુક વાર આપને એમને મારી એ છે ને જ્યાં સુધી ના  આવડે ત્યા સુધી એનો પીછો જ નથી છોડતા... આપના માટે તે સહેલું છે પણ છોકરા માટે એટલું જ અઘરું, જેટલું  અઘરું આપના માટે હોય છે જયારે અચાનક જ આપનો બોસ આપની વાટ લગાડે છે..

કાસ દરેક વ્યક્તિ પોતાના માટે પણ એવું જ કરે જે તે છોકરા ઓ જોડે કરે છે તો સપના ઓ સાકાર કરવું કેટલું સહેલુ થઇ જાય નૈ?

No comments:

Post a Comment