Saturday, 21 July 2012

વિચાર

દેખતા દેખતા જ રાત પડી ગઈ, દિવસ ની દોડાદોડ પતિ ગઈ 

સુ કર્યું આજે નવું લોકો માટે ,વિચારતા વિચારતા બીજી સવાર પડી ગઈ 


No comments:

Post a Comment