બીજાને હેરાન કરતા પહેલા એક વસ્તુ જરૂર વિચારો કે સુ કામ એને મારું ખરાબ કર્યું..
જો તમે જ દોશી હો તો સારું છે કે તમે સુધરો એને હેરાન કર્યા કરતા.
પરમાત્મા એ વિચાર્યું હશે તો તમારા પાપે જ તમને હેરાન કર્યા છે માટે બીજા પર દોશ નો પોટલો ઢોળવો નૈ.
પોતે સુધરો ને બીજા ને શાંતિ થી જીવવા દો
પરમાત્મા ક્યારેય ખરાબ ના જ કરી સકે એ વિશ્વાસે આગળ વધતા જ રહો
No comments:
Post a Comment