Sunday, 22 July 2012

સરખામણી નું દુખ

દેખા દેખી થી માનસ સૌથી વધારે દુખી થાય છે

બહુ ઓછા લોકો એવું વિચારતા હોય છે કે મારી જોડે મારે જોઈએ એ બધું જ છે, અને મારે જોડે છે એ પુરતું છે અને જે છે એનાથી સુખી છું

હવે તો માનસ પોતાના સંતાન ને બીજા કરતા 2 કે 5 ટકા ઓછા આવે તો પોતાના સંતાન ને ડોબો સમજે છે , સાચું કહું તો આવું વિચારવા વાળા જ ડોબા હોય છે

હું તો એટલું જ કહીસ કે તમારી જોડે જેટલું છે એના થી શાન થી જીવો બીજા તમને આપો આપ જ માન આપવા માંડશે.




No comments:

Post a Comment