મહેનત કરો કૈક નવું શીખવા, ખાલી પરીક્ષા માં પાસ થવા નઈ
મદદ કરો કોઈ ને ખુશ રાખવા, ભવિષ્ય માં એ ખુશ કરશે એના માટે નઈ
મહેનત કરો આગળ આવવા, લોકો ને પાછળ પાડવા નઈ
સારા કામ કરો માતા પિતા નું નામ રોશન કરવા, લોકો ને બતાડવા નઈ

No comments:
Post a Comment