Thursday, 19 July 2012

First Dream Achieved

જિંદગીના સપના પુરા કરવા માટે જે નોર્મલ વ્યક્તિ કરે છે એ જ મેં કર્યું..

1.  વિચારતો હતો કે હે ભગવાન હું મારા મિત્રો કરતા પહેલા CA થઇ જાઉં અને એ લોકો મોડા થાય
2.  સપના વધારે જોતો તો વાંચતો તો ઓછુ
3.  વધારે પડતો વિશ્વાસ હતો કે CA તો થઇ જ જવાનો છું
4.   ભગવાન પાસે બસ માંન્ગ્યા જ કરતો તો આપવાની જરા ય દાનત નહોતી મારી

પરિણામ શું આવ્યું?

1.  મારા મિત્રો CA થઇ ગયા પણ હું ત્યાં જ રહ્યો , મારા દિલ ને મનાવતો રહ્યો
2.  સપના ઓ સપના માં જ રહ્યા, બહાર ખાલી હું જ રહ્યો
3.  OVER CONFIDENCE ની તો ધજીયા જ ઉડી ગઈ
4.  ભગવાન પણ બીચારા કંટાળી ગયા

શીખ્યો એ કે દિલ થી મહેનત ચાલુ કરી 
સપના ઓ ને હકીકત માં બદલવાનું ચાલુ કર્યું 
OVER પૂરી થઇ ગઈ ને CONFIDENCE ને સાથે રાખ્યો 
ભગવાન એ હાથ માથા પર પાછો મુક્યો 

Then What Ashesh Shah finally Became CA Ashesh Shah


Thanx to Life, for Learning me such beutiful lesson.. 


મિત્રો આવી ભૂલ મેં કરી તી તમે ના કરતા.. માતા પિતા ના દરેક સપના ઓ પુરા કરજો 


GOD BLESS YOU... 



No comments:

Post a Comment