કહેવાય છે કે સમય છે અતિ બળવાન
ઈતિહાસનો ખજાનો અને ભરી ભાવીના આરમાન
ચાલ્યા કરે છે મક્કમ ગતિએ હંમેશા રહે છે યુવાન
સોંપી ને પોતાની કમાન, હાથમાં એના જે છે આજના જવાન
વાગી છે કૈક કેટલીયે ઠોકરો, ઉઠાવ્યો છે ખભા પર ઘણો ભાર
ક્યારેક અકળાયો ને ક્યારેક થાક્યો પણ નથી માની કદી હાર
માતૃત્વનો જન્મ પણ એ અને છે પિતૃત્વની શાન
પરિવાર અને સમાજ ની જવાબદારીનું રાખી ભાન
પ્રેરણાનું ઝરણું, પ્રેમ ની નદી અને છે વીરતા નો એ સાગર
આ છે એક બુંદ જવાનીના પરસેવાની, જે ડોલાવે છે મહાસાગર
રહે છે પોતાની મસ્તી માં મસ્ત, એને થોડું છે ગુમાન
એ જ વાતનો ગર્વ લેતા સાથ આપે છે એને ખુદ ભગવાન
મળે છે મોકો બધાને કૈક કરવાનો, જીવન એક પર્વ માણવાનો
જે કારણ થી છે આ જવાની એના માટે જ કૈક કરવાનો
જેના ભરોસે ચાલ્યા કરે છે મક્કમ ગતિએ સમય હંમેશા રહી યુવાન
સોપી ને પોતાની કમાન, હાથમાં આપના, અરે ઓ આજના જવાન

No comments:
Post a Comment