જે વ્યક્તિ ને પોતાના પ્યાર પર ભરોસો કે વિશ્વાસ નથી એને તો પરમાત્મા પણ ના રાખે
જે બીજા ને હેરાન કરવા માં માને એ ક્યારેય સુખી નથી થઇ સકતો
પોતાની ભૂલો ને ભૂલી ને બીજા ને હેરાન કરવા માં કઈ જ સુખ નથી મલતું, પરમાત્મા બધું જ દેખે છે
એક વાત યાદ રાખો " જેવું કરશો તેવું જ થશે તમારી જોડે"
માટે બીજા ને મદદ કરો પણ દુખ તો ના જ પહોચાડો
માતા પિતા ગમે તેટલા કડક કેમ ના હોય પોતાના છોકરા માટે તો રૂ કરતા પણ પોચા થઇ જાય છે.
એમના થી ક્યારેય કસું ના છુપાવું
No comments:
Post a Comment