Wednesday, 25 July 2012

Lesson

દિમાગ તો બધા પાસે હોય છે બસ ખરા સમયે વાપરતા આવડતું જોઈએ

એમાં  થયું એવું કે આજે અમે વૃદ્ધાશ્રમ ની મુલાકાતે ગયા હતા " આ રવિવાર નો કાર્યક્રમ છે"

ત્યાં એક બહેન પોતું કરતા હતા ત્યારે જ એક બીજા બહેન આવ્યા ને પેલું પોતા કરતા તા ત્યાં પગ મૂકી ને ચાલવા લાગ્યા

એટલે ત્યાં બેઠેલા દાદા એ પેલા બહેન ને કહ્યું કે પગલા ના પાડો, આંખે દેખાતું નથી કે કચરો વાલે છે (હસતા હસતા કહ્યું દાદા એ)

પેલા બહેન પણ ત્યાં કામ જ કરતા તા એમને પણ તરત જ હસતા હસતા જવાબ આપ્યો કે " દાદા જી પગલા તો નસીબ વાળા ના ઘરે જ પડે"

નથી ભણેલા છતાં એ વાત એ બહેન એ કરી દીધી જે કેટલું શીખવાડી ગઈ


No comments:

Post a Comment