આજ ના જમાના માં માણસો ને "કાર" ની નૈ "સંસ્કાર" ની જરૂર છે
Sunday, 29 July 2012
Saturday, 28 July 2012
જવાન
કહેવાય છે કે સમય છે અતિ બળવાન
ઈતિહાસનો ખજાનો અને ભરી ભાવીના આરમાન
ચાલ્યા કરે છે મક્કમ ગતિએ હંમેશા રહે છે યુવાન
સોંપી ને પોતાની કમાન, હાથમાં એના જે છે આજના જવાન
વાગી છે કૈક કેટલીયે ઠોકરો, ઉઠાવ્યો છે ખભા પર ઘણો ભાર
ક્યારેક અકળાયો ને ક્યારેક થાક્યો પણ નથી માની કદી હાર
માતૃત્વનો જન્મ પણ એ અને છે પિતૃત્વની શાન
પરિવાર અને સમાજ ની જવાબદારીનું રાખી ભાન
પ્રેરણાનું ઝરણું, પ્રેમ ની નદી અને છે વીરતા નો એ સાગર
આ છે એક બુંદ જવાનીના પરસેવાની, જે ડોલાવે છે મહાસાગર
રહે છે પોતાની મસ્તી માં મસ્ત, એને થોડું છે ગુમાન
એ જ વાતનો ગર્વ લેતા સાથ આપે છે એને ખુદ ભગવાન
મળે છે મોકો બધાને કૈક કરવાનો, જીવન એક પર્વ માણવાનો
જે કારણ થી છે આ જવાની એના માટે જ કૈક કરવાનો
જેના ભરોસે ચાલ્યા કરે છે મક્કમ ગતિએ સમય હંમેશા રહી યુવાન
સોપી ને પોતાની કમાન, હાથમાં આપના, અરે ઓ આજના જવાન

Thursday, 26 July 2012
સંજોગો
વ્યવહાર નથી બદલાતા સંજોગો જ બદલાય છે
માનસ નથી બદલાતા તેમના અભિગમ જ બદલાય છે
માનસ નથી બદલાતા તેમના અભિગમ જ બદલાય છે
Wednesday, 25 July 2012
સરખામણી
સરખામણી કરવાનું છોડી દો કારણકે તમારા સુખ નું કરંત બસ તમે જ છો.
Lesson
દિમાગ તો બધા પાસે હોય છે બસ ખરા સમયે વાપરતા આવડતું જોઈએ
એમાં થયું એવું કે આજે અમે વૃદ્ધાશ્રમ ની મુલાકાતે ગયા હતા " આ રવિવાર નો કાર્યક્રમ છે"
ત્યાં એક બહેન પોતું કરતા હતા ત્યારે જ એક બીજા બહેન આવ્યા ને પેલું પોતા કરતા તા ત્યાં પગ મૂકી ને ચાલવા લાગ્યા
એટલે ત્યાં બેઠેલા દાદા એ પેલા બહેન ને કહ્યું કે પગલા ના પાડો, આંખે દેખાતું નથી કે કચરો વાલે છે (હસતા હસતા કહ્યું દાદા એ)
પેલા બહેન પણ ત્યાં કામ જ કરતા તા એમને પણ તરત જ હસતા હસતા જવાબ આપ્યો કે " દાદા જી પગલા તો નસીબ વાળા ના ઘરે જ પડે"
નથી ભણેલા છતાં એ વાત એ બહેન એ કરી દીધી જે કેટલું શીખવાડી ગઈ

Monday, 23 July 2012
"પ્યાર"
નાના અને મોટા એક જ વસ્તુ ના ભૂખ્યા છે ને તે છે
"પ્યાર"
બાકી રૂપિયા કે બીજી કોઈ વસ્તુ માં એમને રસ જ નથી હોતો
"પ્યાર"
બાકી રૂપિયા કે બીજી કોઈ વસ્તુ માં એમને રસ જ નથી હોતો
Sunday, 22 July 2012
સરખામણી નું દુખ
દેખા દેખી થી માનસ સૌથી વધારે દુખી થાય છે
બહુ ઓછા લોકો એવું વિચારતા હોય છે કે મારી જોડે મારે જોઈએ એ બધું જ છે, અને મારે જોડે છે એ પુરતું છે અને જે છે એનાથી સુખી છું
હવે તો માનસ પોતાના સંતાન ને બીજા કરતા 2 કે 5 ટકા ઓછા આવે તો પોતાના સંતાન ને ડોબો સમજે છે , સાચું કહું તો આવું વિચારવા વાળા જ ડોબા હોય છે
હું તો એટલું જ કહીસ કે તમારી જોડે જેટલું છે એના થી શાન થી જીવો બીજા તમને આપો આપ જ માન આપવા માંડશે.

જિંદગી
પડી પડી ને ચડે એનું નામ જિંદગી ,
બાકી તો તૈયાર પગથીયા પર ચડવાનું તો બધા ને આવડે
બાકી તો તૈયાર પગથીયા પર ચડવાનું તો બધા ને આવડે
Saturday, 21 July 2012
વિચાર
દેખતા દેખતા જ રાત પડી ગઈ, દિવસ ની દોડાદોડ પતિ ગઈ
સુ કર્યું આજે નવું લોકો માટે ,વિચારતા વિચારતા બીજી સવાર પડી ગઈ
સુ કર્યું આજે નવું લોકો માટે ,વિચારતા વિચારતા બીજી સવાર પડી ગઈ
Thursday, 19 July 2012
આટલું કરો એ પણ કરવા માટે છે , ખાલી વાંચવા માટે નઈ
મહેનત કરો કૈક નવું શીખવા, ખાલી પરીક્ષા માં પાસ થવા નઈ
મદદ કરો કોઈ ને ખુશ રાખવા, ભવિષ્ય માં એ ખુશ કરશે એના માટે નઈ
મહેનત કરો આગળ આવવા, લોકો ને પાછળ પાડવા નઈ
સારા કામ કરો માતા પિતા નું નામ રોશન કરવા, લોકો ને બતાડવા નઈ
મદદ કરો કોઈ ને ખુશ રાખવા, ભવિષ્ય માં એ ખુશ કરશે એના માટે નઈ
મહેનત કરો આગળ આવવા, લોકો ને પાછળ પાડવા નઈ
સારા કામ કરો માતા પિતા નું નામ રોશન કરવા, લોકો ને બતાડવા નઈ
First Dream Achieved
જિંદગીના સપના પુરા કરવા માટે જે નોર્મલ વ્યક્તિ કરે છે એ જ મેં કર્યું..
1. વિચારતો હતો કે હે ભગવાન હું મારા મિત્રો કરતા પહેલા CA થઇ જાઉં અને એ લોકો મોડા થાય
2. સપના વધારે જોતો તો વાંચતો તો ઓછુ
3. વધારે પડતો વિશ્વાસ હતો કે CA તો થઇ જ જવાનો છું
4. ભગવાન પાસે બસ માંન્ગ્યા જ કરતો તો આપવાની જરા ય દાનત નહોતી મારી
પરિણામ શું આવ્યું?
1. મારા મિત્રો CA થઇ ગયા પણ હું ત્યાં જ રહ્યો , મારા દિલ ને મનાવતો રહ્યો
2. સપના ઓ સપના માં જ રહ્યા, બહાર ખાલી હું જ રહ્યો
3. OVER CONFIDENCE ની તો ધજીયા જ ઉડી ગઈ
4. ભગવાન પણ બીચારા કંટાળી ગયા
શીખ્યો એ કે દિલ થી મહેનત ચાલુ કરી
સપના ઓ ને હકીકત માં બદલવાનું ચાલુ કર્યું
OVER પૂરી થઇ ગઈ ને CONFIDENCE ને સાથે રાખ્યો
ભગવાન એ હાથ માથા પર પાછો મુક્યો
Then What Ashesh Shah finally Became CA Ashesh Shah
Thanx to Life, for Learning me such beutiful lesson..
મિત્રો આવી ભૂલ મેં કરી તી તમે ના કરતા.. માતા પિતા ના દરેક સપના ઓ પુરા કરજો
GOD BLESS YOU...

Tuesday, 17 July 2012
Monday, 16 July 2012
Steps to reduce pollution
We all pollute the environment we live in, I do, and your dog does too. It’s very much in our control to reduce this pollution.
2. Stop using bottled water
3. Stop smoking
4. Use less electricity
5. Use less gas
6. Recycle
7. Use reusable shopping bags
8. Buy fresh local produce
9. Save water
10. Use emails and eGreetings.
12. Print less.
13. Refuse receipts.
14. Reuse and re purpose.
15. Use energy-efficient bulbs.
16. Use clothes more than paper.
17. Use microwave.
18. Leak proof your home.
19. Replace air filters.
20. Consume less.
Steps to absorb pollution
21. Plant trees.
22. Donate to organizations that help planting more trees and work towards a better planet.
23. Pickup and deposit pollutants.
24. Volunteer in anti-pollution drives.
25. Have indoor plants.
Save Enviorment
આપના બધા નો એક પ્રોબ્લેમ છે. જ્યાં સુધી પગ નીચે પાણી ના આવે ત્યાં સુધી કોઈ ને કઈ અસર જ નથી થતી।. આપની આંખો ની સામે ENVIORMENT નું નુકસાન થાય છે, છતાં આપને થવા દઈ એ છે। કેમ કારણકે અપને સુ જાય છે.
અપનો આ જ પ્રોબ્લેમ આપણને જ નડશે આજે ની તો કાલે
PLEASE SAVE THE ENVIORMENT.. USE IT IN LIMITED WAY..
અપનો આ જ પ્રોબ્લેમ આપણને જ નડશે આજે ની તો કાલે
PLEASE SAVE THE ENVIORMENT.. USE IT IN LIMITED WAY..
Dream
Tessa
Tessa is 21 years old and suffers from Mucolipidosis III, which is a degenerative metabolic disease which has severe mobility and learning difficulties.
An avid bird watcher, Tessa's parents wrote to us saying, "Tessa loves bird watching but cannot walk very far now and isdue for an operation soon to fuse her vertebrae. Her dream would be to have an off road wheelchair to enable her to get to the good bird watching sites."
The new wheelchair attachment has changed Tessa's life. She now has complete freedom to go where she wants and has been whizzing about all over the place! She can now go across all terrain including grass and sandy beaches. as you can see from the photo below, she is really enjoying her new found freedom and being able to get to the better bird watching sites.
Sunday, 15 July 2012
Time to Laugh
This is when Amitabh Bachan got fit after his long
illness..... one fine morning he told his drvier "Arre
bhai aaj Gaadi hum chalayenge.. ".
Driver: "Par saab aapki tabyat?.."
Amitabh: "Aree meri tabyat thik ho gayi he, I am fit
and fine...kya dance karke dikhau, dialogue, fighting
kare dikhau...... .Hain"
Ok then he starts driving the car very fast....
zoooooooooom breaks one red signal...... ...
breaks second red signal...... ....
breaks on more red signal...... .....
...
Then a traffic hawaldar stops the car, tells the car
to be sided to the road..
Tells the driver to come out... "Chalo liscence
dikhao, puc, gaadi ke kagjaaat..."
Sees amitabh "are Amitabh Bachhan?!!!" he is
verysuprised to see him....
.....
Then he quickly on wireless calls his senior
officers....
"Sir, aap jaldi yaha aye naake par..."
Sir: "KYun kya hua??"
Havaldar: "Sir ek gaadi ne signal toda he aur maine us
gaadi ko side me rakha he"
Sir: "To phir?"
Hawaldar: "Sir, Us gaadi ka maalik bahut bada aadmi he
sir .... mein uska challan nahi phaad sakta aap khud
yaha aiye .."
Sir: "KON MAALIK HE US GAADI KA??"
HAWALDAR : "WOH TO PATA NAHI SIR PAR USNE NA SIR ...
AMITABH BACHHAN KO DRIVER RAKHA HE....".
How to be a best Leader?
Key Point 1: You must have a vision
Key Point 2: You must have passion
Key Point 3: You must learn to be a great decision maker
Key Point 4: You must be a team builder
Key Point 5: You must have character
Key Point 2: You must have passion
Key Point 3: You must learn to be a great decision maker
Key Point 4: You must be a team builder
Key Point 5: You must have character
Saturday, 14 July 2012
How Do you Know When Staff and Employees are Demotivated
• Increased sickness
• Increased absenteeism
• Late
• Poor quality of work
• Lack of communication
• Attitude
• Frustration
Why Do People Become Demotivated
• Lack of recognition
• Boredom
• Lack of involvement
• Not being listened to
• Lack of encouragement
• Lack of training
• No delegation
• Criticism
• Too much work
teamwork
Great teamwork makes things happen more than anything else in organizations. The diagram representing McGregor's X-Y Theory helps illustrate how and why empowered teams get the best results. Empowering people is more about attitude and behaviour towards staff than processes and tools. Teamwork is fostered by respecting, encouraging, enthusing, caring for people, not exploiting or dictating to them.
At the heart of this approach is love and spirituality which helps bring mutual respect, compassion, and humanity to work. People working for each other in teams is powerful force, more than skills, processes, policies. More than annual appraisals, management-by-objectives, the 'suits' from head office; more than anything. Teams usually become great teams when they decide to do it for themselves - not because someone says so. Something inspires them maybe, but ultimately the team decides. It's a team thing. It has to be. The team says: 'Okay. We can bloody well make a difference. We will be the best at what we do. We'll look out for each other and succeed - for us - for the team. And we'll make sure we enjoy ourselves while we're doing it'. And then the team starts to move mountains.
Shikh
નાના છોકરાઓ ને જયારે ના આવડે ત્યારે અમુક વાર આપને એમને મારી એ છે ને જ્યાં સુધી ના
આવડે ત્યા સુધી એનો પીછો જ નથી છોડતા... આપના માટે તે સહેલું છે પણ છોકરા માટે એટલું જ અઘરું, જેટલું અઘરું આપના માટે હોય છે જયારે અચાનક જ આપનો બોસ આપની વાટ લગાડે છે..
કાસ દરેક વ્યક્તિ પોતાના માટે પણ એવું જ કરે જે તે છોકરા ઓ જોડે કરે છે તો સપના ઓ સાકાર કરવું કેટલું સહેલુ થઇ જાય નૈ?
કાસ દરેક વ્યક્તિ પોતાના માટે પણ એવું જ કરે જે તે છોકરા ઓ જોડે કરે છે તો સપના ઓ સાકાર કરવું કેટલું સહેલુ થઇ જાય નૈ?
Friday, 13 July 2012
True Line
સમય ની પહેલા ને કિશ્મત વગર કોઈ ને કસું જ નથી મળતું ..
Thursday, 12 July 2012
Ben Underwood: the boy who could “see” with his ears
Ben Underwood was a remarkable teenager, who loved to skateboard, ride his bicycle and play football and basketball. For the most part, the Californian 14-year-old was just like other kids his age. What made Underwood remarkable was his ability to master these activities despite the fact that he was blind. Underwood had both eyes removed after being diagnosed with retinal cancer at age two. To most people's amazement upon meeting him, he seemed completely unfazed by his lack of sight, defying common stereotypes about blindness as a disability. So how did he do it? The answer is echolocation: the sonar navigation technique used by bats, dolphins, several other mammals and some birds. As Underwood moved about, he habitually made clicking noises with his tongue; these sounds bounced off surfaces and, with each return, added to Underwood's perception of his surroundings.
He was so good at it that he could tell the difference between a fire hydrant and a rubbish bin, distinguish between parked cars and trucks, and — if you took him to a house he had never been to before — he would tell you he could 'see' a staircase in that corner and a kitchen in the other. He could even distinguish between different materials.
An unflinching faith in God guided Ben and his mother during his last few months as cancer spread to Ben's brain and spine. He eventually died on January 2009 at the age of 16.
Sean Swarner: first cancer survivor to complete the 7-summits, the highest peaks of the 7 continents
Sean isn't just a cancer survivor; he is truly a medical marvel. He is the only person in the world ever to have been diagnosed with both Hodgkin's disease and Askin's sarcoma. He was diagnosed in the fourth and final stage of Hodgkin's disease at the age of thirteen, when doctors expected him to live for no more than three months. He overcame his illness only to be stricken a second time when a deadly golf ball-sized tumor attacked his right lung. After removal of the Askin's tumor, Sean was expected to live for less than two weeks. A decade later and with only partial use of his lungs, Sean became famous for being the first cancer survivor to climb Mount Everest.
After the summit of Everest, Sean had the desire and dream to continue moving forward and reaching people around the world. Climbing the highest mountain on each continent became his next goal. Proving to others that anything is possible, Sean successfully summited Mt. McKinley, to be the first cancer survivor to complete the seven summits. You can read more about Swarner's story on his 2007 book.
Jessica Cox: became the first pilot with no arms, proving you don't need 'wings' to fly
The plane she is flying is called an Ercoupe and it is one of the few airplanes to be made and certified without pedals. Without rudder pedals Jessica is free to use her feet as hands. She took three years instead of the usual six months to complete her lightweight aircraft licence, had three flying instructors and practiced 89 hours of flying, becoming the first pilot with no arms.
Wednesday, 11 July 2012
IF THEY CAN WHY CANT WE
Who is successful..
We or Disabled persons
We are good only through physical parts and not by mind whereas disabled persons are strong by their mind..
whats up dude.. around 80 years to live in this world and we do nothing to improve our self or to prove our self in these world..
do something.. god has given u the great chance..
Do such a thing in this world by which every remembers you
avoid negativity from mind and remember only this word
"IF THEY CAN WHY CANT WE"

Stephen Hawkings
World famous Physicist/mathematician and author of A Short History of the Universe Stephen Hawkings is considered as the greatest scientist of the twentieth century after Einstein. Hawking’s big bang theory and black hole theory has turned the attention of the world. He is the Isaac Newton Professor of Mathematics of the University of Cambridge. Though he is now nearly paralyzed, he is teaching through a computer supported a machine by which his words are compiled. His physical illness could not make him stop form his research. His famous book is “A Brief History of Time”.
Liz Murray: from Homeless To Harvard
Elizabeth "Liz" Murray was born September 23, 1980 the Bronx, New York, to poor, drug-addicted, HIV-infected parents. She became homeless just after she turned 15, when her mother died of AIDS, and her father moved to a homeless shelter. Murray's life turned around when she began attending the Humanities Preparatory Academy in Chelsea, Manhattan. Though she started high school later than most students, and remained without a stable home while supporting herself and her sister, Murray graduated in only two years. She was awarded a New York Times scholarship for needy students and accepted into Harvard University, matriculating in the fall semester of 2000. She left Harvard in 2003 to care for her sick father; she resumed her education at Columbia University to be closer to him until 2006 when he died of AIDS. As of May 2008, she was back at Harvard working towards her degree with plans to graduate with a degree in Psychology in June 2009.
Her life became a movie in 2003 and she now works as a professional speaker, representing the Washington Speakers Bureau. That same gutsy strength that pulled her from the streets now transforms the lives of others, from student groups to business audiences in need of inspiration to overcome their own obstacles.

Tuesday, 10 July 2012
Nasrudin always makes the wrong choice
Every day Nasrudin went to beg for alms in the market, and people used to make fun of him by playing the following trick: they would show him two coins, one worth ten times more than the other, and Nasrudin would always choose the smaller coin.
The story went round the whole province.
Day after day, groups of men and women would show him the two coins, and Nasrudin would always choose the smaller one.
Day after day, groups of men and women would show him the two coins, and Nasrudin would always choose the smaller one.
Then one day, a generous man, tired of seeing Nasrudin ridiculed in this fashion, beckoned him over to a corner of the square and said:
‘When they offer you two coins, you should choose the larger one. That way you would earn more money and people wouldn’t consider you an idiot.’
‘That sounds like good advice,’ replied Nasrudin, ‘but if I chose the larger coin, people would stop offering me money, because they like to believe that I am even more stupid than they are. You’ve no idea how much money I’ve earned using this trick.
“There’s nothing wrong with looking like a fool if, in fact, you’re being really clever.’
by PAULO COELHO
The blackbird comes to a decision
An old blackbird found a piece of bread and flew off with it. When they saw this, the younger birds pursued him in order to attack.
Confronted by imminent battle, the blackbird dropped the piece of bread into the mouth of a snake, thinking to himself:
‘When you’re old, you see things differently. I lost a meal, it’s true, but I can always find another piece of bread tomorrow.
“However, if I had hung on to it, I would have started a war in the skies; the winner would become the object of envy, the others would gang up on him, hatred would fill the hearts of birds and it could all go on for years.

“That is the wisdom of old age: knowing how to exchange immediate victories for lasting conquests.’
Monday, 9 July 2012
કોને ખબર કોને ક્યાં જવું છે??
કોને ખબર કોને ક્યાં જવું છે??
દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!
દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!
ચાલવું પડે છે માટે ચાલે છે બધા…
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??
સંગાથ મળેને વાટ પકડી લે છે…
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??
જુદા-જુદા માર્ગે જુદા-જુદા
ધામે પહોંચે છે લોકો…
ધામે પહોંચે છે લોકો…
અહીં નીજ-ધામે પહોંચવાનો
રસ્તો કોને ખબર છે??
રસ્તો કોને ખબર છે??
આગળ રહેવાની હોડમાં
ટાંટિયાખેંચ છે બધે…
ટાંટિયાખેંચ છે બધે…
આગળ રહીને પણ કોને શું
મેળવવું છે કોને ખબર છે??
મેળવવું છે કોને ખબર છે??
Thursday, 5 July 2012
Rebuilding the world
A father was trying to read the newspaper, but his little son kept pestering him.
Finally, the father grew tired of this and, tearing a page from the newspaper – one that bore a map of the world – he cut it into several pieces and handed them to his son.
Finally, the father grew tired of this and, tearing a page from the newspaper – one that bore a map of the world – he cut it into several pieces and handed them to his son.
‘Right, now you’ve got something to do. I’ve given you a map of the world and I want to see if you can put it back together correctly.’
He resumed his reading, knowing that the task would keep the child occupied for the rest of the day.
However, a quarter of an hour later, the boy returned with the map.
However, a quarter of an hour later, the boy returned with the map.
‘Has your mother been teaching you geography?’ asked his father in astonishment.
‘I don’t even know what that is,’ replied the boy. ‘But there was a photo of a man on the other side of the page, so I put the man back together and found I’d put the world back together too.’
by PAULO COELHO
Truth of life
જીવન માં એક વસ્તુ શીખવા જેવી છે કે પોતાના જીવનસાથી થી કોઈ જ વાત છુપાવીનઈ કારણકે જયારે બધા સાથ છોડી દેશે ત્યારે એ જ તમારી પડખે ઉભી રહશે, જો તમે પહેલે થી બધું કીધું હશે
Wednesday, 4 July 2012
Paying 3 Times for the same things
There is a legend in the region of Punjab, about a thief who broke into a farm and stole two hundred onions. But before he could make his escape, he was caught by the farmer and led before the judge.
The magistrate past sentence: the payment of ten gold pieces.
But the man alleged that the fine was too high, so the judge offered him two alternatives: to be whipped twenty times, or eat the two hundred onions.
The thief chose to eat the two hundred onions.
When he had eaten twenty-five, his eyes were already filled with tears, and his stomach was burning up like the fires of hell.
Since there were still 175 to go, and he knew he would never bear this punishment, he begged to be thrashed twenty times.
The judge agreed. But when the whip tore into his back for the tenth time, he implored for the punishment to be stopped, for he could not stand the pain.
His wish was granted, but the thief still had to pay the ten pieces of gold.
- If you had accepted the fine, you would have avoided eating the onions and wouldn’t have suffered with whip – said the judge.
- But you preferred the more difficult path, not understanding that, when you have done wrong, it is better to pay up quickly and forget the matter.
by paulo coelho

Getting through just one night
At the age of seventeen, Milton Hyland Erickson was a victim of polio. Ten months after he contracted the disease, he heard a doctor tell his parents: “your son won’t live through the night.”
Ericksson heard his mother crying. “Maybe she won’t suffer so much if I get through tonight,” he thought to himself. And he decided not to sleep till dawn.
In the morning he shouted out: “Hey mother! I’m still alive!”
In the morning he shouted out: “Hey mother! I’m still alive!”
There was so much joy in the house that from then on he resolved to resist always one more night in order to postpone his parents’ suffering.
He died in 1990 at the age of 75, leaving behind a series of important books on the enormous capacity that man has to overcome his own limitations.
The problem with dandelions
A man who took great pride in his lawn found himself with a large crop of dandelions. He tried every method he knew to get rid of them. Still they plagued him.
Finally he wrote to the Department of Agriculture. He enumerated all the things he had tried and closed his letter with the question: "What shall I do now?"
In due course, the reply came: "We suggest you learn to love them."

Tuesday, 3 July 2012
a peaceful moment
I make my day every day.
It can be stormy like the weather fair or splendid occasionally raining or snowing when i am going through the seasons and the moons variations,
Hey, i like that, it is pleasant company.
I am part of nature ,,, just a natural
I try to keep the temperature ambient.
walking is an outing i relish
when i am in a sticky situation i am able to control it…..
in the natural way by exposing my lungs and giving it a big thump thump thump of a breathing in and out,
and i find peace of mind once the rythm is slowing down which means that i also calms down.
Imagine………… I DO
OM ah peace at least is on its way with love

Monday, 2 July 2012
Six Ways to Refuel Your Energy Every Day
Human beings aren’t meant to operate like computers — at high speeds, continuously, for long periods of time. We’re designed to be rhythmic, and to intermittently renew. Here are the six strategies we’ve found work best:
1. Make sufficient sleep your highest priority.
Far too many of us buy into the myth that one hour less of sleep allows us one more of productivity. In fact, even very small amounts of sleep deprivation significantly undermine capacity for focus, analytic thinking and creativity. The research is clear: more than 95 per cent of usrequire seven to eight hours of sleep in order to be fully rested, and for our brains to optimally embed new learning. Great performers, ranging from musicians to athletes, often get even more than 8 hours.
2. Take a renewal break at least every ninety minutes
It’s now how long you work that determines the value you produce, but rather the energy you bring to whatever hours you work.
The first key is to intermittently quiet your physiology. You can dramatically lower your heart rate, your blood pressure and your muscle tension in as little as 30 to 60 second seconds with regular practice.
With your eyes closed, try breathing in through your nose to a count of three, and out through your mouth slowly to a count of six. In this way, you’re extending you’re recovery. As your body quiets down, your thinking mind will also get quieter and you’ll feel more relaxed.
3. Keep a running list of everything — literally everything — that you want or need to do.
The more fully and frequently you download what’s on your mind, the less energy you’ll squander in fruitless thinking about undone tasks, and the more energy you’ll have to be fully present in whatever you’re doing.
4. Run up your heart rate or take a nap in the early afternoon.
If taking a run or going to a gym is too time consuming, how about taking a brisk 15 to 30 minute walk outside? Or if you’re in an office building, how about walking up and down the stairs?
Alternatively, take a 20 to 30 minute nap between 1 and 4 p.m, when most of us feel a wave of fatigue. Researcher Sara Mednick has found that a short nap is not just powerfully restorative, but also prompts significantly higher performance on cognitive tasks in the subsequent several hours, compared to non-nappers.
5. Practice appreciation — and savoring.
One of the least recognized ways we squander energy is in negative emotions. We’re far quicker to notice what’s wrong in our lives than what’s right.
Look for opportunities to appreciate someone in your life, and share what you’re feeling — directly, or in a note. You’ll be giving the other person a shot of positive energy, but sharing positive energy will also make you feel better.
6. Develop a transition ritual between work and home.
When we leave the office, many of us carry work with us. The result is that even when we get home, we’re still not truly present. Consider establishing a very specific way to disengage from work so you can leave it behind.
The most powerful ritual we’ve seen clients build is to stop somewhere along the route home, such as a public park, and take a few minutes to let the day go, and to focus on the evening ahead. Turn home back into a place where you’re truly getting renewal.

Sunday, 1 July 2012
Remember
બીજાને હેરાન કરતા પહેલા એક વસ્તુ જરૂર વિચારો કે સુ કામ એને મારું ખરાબ કર્યું..
જો તમે જ દોશી હો તો સારું છે કે તમે સુધરો એને હેરાન કર્યા કરતા.
પરમાત્મા એ વિચાર્યું હશે તો તમારા પાપે જ તમને હેરાન કર્યા છે માટે બીજા પર દોશ નો પોટલો ઢોળવો નૈ.
પોતે સુધરો ને બીજા ને શાંતિ થી જીવવા દો
પરમાત્મા ક્યારેય ખરાબ ના જ કરી સકે એ વિશ્વાસે આગળ વધતા જ રહો
Remember
જે વ્યક્તિ ને પોતાના પ્યાર પર ભરોસો કે વિશ્વાસ નથી એને તો પરમાત્મા પણ ના રાખે
જે બીજા ને હેરાન કરવા માં માને એ ક્યારેય સુખી નથી થઇ સકતો
પોતાની ભૂલો ને ભૂલી ને બીજા ને હેરાન કરવા માં કઈ જ સુખ નથી મલતું, પરમાત્મા બધું જ દેખે છે
એક વાત યાદ રાખો " જેવું કરશો તેવું જ થશે તમારી જોડે"
માટે બીજા ને મદદ કરો પણ દુખ તો ના જ પહોચાડો
માતા પિતા ગમે તેટલા કડક કેમ ના હોય પોતાના છોકરા માટે તો રૂ કરતા પણ પોચા થઇ જાય છે.
એમના થી ક્યારેય કસું ના છુપાવું
Jivan
100 વર્ષ નું જીવા 100 વર્ષ જીવવા ની જરૂર નથી
હરેક ક્ષણે એવું જીવો કે 100 વર્ષ પણ ઓછા પડે.
હરેક ક્ષણે એવું જીવો કે 100 વર્ષ પણ ઓછા પડે.
Subscribe to:
Posts (Atom)