Friday, 21 September 2012

સફળતા નો રસ્તો


જિંદગી માં બીજા ને મદદ કરતા શીખો

પોતાનું કામ પતિ ગયું એટલે ખુશ થવાની જરૂર નથી, જેનું કામ નથી પત્યું એને મદદ કરો

બીજા ને દુખ પહોચે એવું કામ ક્યારેય ના કરો

પોતાના ઉદેશ્ય ને પૂરે પુરા વળગી રહો અને બસ વાગોલીયા કરો તમારા મન માં


Sunday, 12 August 2012

સફળતા


ચાલો આજે તમને સફળતા નો એક રસ્તો કહું

જિંદગી ના દરેક પ્રોબ્લેમ ને હલ કરવાનો એક જ રસ્તો છે , પરીશ્થીતી ને સ્વીકારો  એ પણ હસતા હસતા..

જયારે પણ કોઈ કામ કરો તેને વિચારો કે જે કરો છો તે સાચું કરો છો કે પછી કરવા ખાતર જ કરો છો

હમેસા એ જ કામ કરો જે કરવાનું દિલ તમારું હા પાડે ને પછી જુઓ સફળતા મળતી જ રહેશે

એક વસ્તુ ધ્યાન રાખો ક્યારેય એવું કામ ના કરો કે જેથી પાછળ થી પસ્તાવાનો વારો આવે




આત્મવિશ્વાસ

આત્મવિશ્વાસ એ એક એવી ચાવી છે જે દરેક માનસ ને બુલંદ પચોચડી સકે છે

કોઈ પણ કામ અઘરું નથી હોતું, જો તેને પુરા આત્મ વિશ્વાસ થી કરવામાં આવે તો

જો આત્મવિશ્વાસ હશે તો લોકો પણ તમારી પાસે થી શીખશે ને હા સફળતા તમારી દાસી બનશે

પણ સંભાળજો જો આ આત્મવિશ્વાસ વધારે પડતા આત્મવિશ્વાસ માં રૂપાંતર પામશે તો સફળતા ના ચીથરે ચીથરા ઉડી જશે તમારા...

Tuesday, 7 August 2012

ડર

દુનિયા માં કઈ ક એવું કરો કે જેથી લોકો તમને યાદ રાખે , તમને ઉદાહરણ તરીકે માને

ડરી ડરી ને જીવી ને કોને ફાયદો થયો છે? , ભગવાનેબોલવા માટે મોઢું આપ્યું છે ને અપને બોલીસું ની તો ચાલશે ?

કબીરે એ કહ્યું છે

કાલ કરે સો અજ કર અજ કરે સો અબ

તો કોની રાહ જુવો છો, મડી પડો .. હિમત કરી ની આગળ આવો બાકી તો ભગવાન જ સાંભળી દેશે


Friday, 3 August 2012

જીવવું

જીવન એવું જીવો કે તમને જોઈ ને લોકો ને જીવવા નું મન થાય 

બાકી ડરપોક થઇ ને જીવવા ની સુ મજા 

સાચું કહું તો ઘોડા ને ગધેડા ની વચે કઈ ક તો ફરક હોવો જોઈએ  ને 

બિન્દાસ્ત જીવો તમારે જ તમારું કરવાનું છે પછી ડરવાનું શેનું 


5th Activity

સંબંધો ના તાતને આપને જોડાયા, પણ એવા કટલા છે દુનિયા માં કે જેમને આ તાતના નો અંદાજ નથી 

જન્મ્યા તો એવા ક જનમતા ની સાથે જ માં બાપે તરછોડી દીધા 

હા દોસ્તો આપની આ મહિના નો કાર્યક્રમ તરછોડાયેલા બાળકો છે 

અનાથાશ્રમ 

Wednesday, 1 August 2012

જિંદગી માં આગળ આવા નો એક રસ્તો



ચાદર જેટલા જ પગ લાંબા કરવા એ એક પુરાની કહેવત છે

પરંતુ

હું માનું છું ને અનુભવેલું છે ક પગ જેટલા લાંબા કરસો એટલી જ ચાદર લાંબી થતી જશે


Sunday, 29 July 2012

સંસ્કાર

આજ ના જમાના માં માણસો ને "કાર" ની નૈ "સંસ્કાર" ની જરૂર છે


Saturday, 28 July 2012

જવાન

કહેવાય છે કે સમય છે અતિ બળવાન
ઈતિહાસનો ખજાનો અને ભરી ભાવીના આરમાન
ચાલ્યા કરે છે મક્કમ ગતિએ હંમેશા રહે છે યુવાન
સોંપી ને પોતાની કમાન, હાથમાં એના જે છે આજના જવાન

વાગી છે કૈક કેટલીયે ઠોકરો, ઉઠાવ્યો છે ખભા પર ઘણો ભાર
ક્યારેક અકળાયો ને ક્યારેક થાક્યો પણ નથી માની કદી હાર
માતૃત્વનો જન્મ પણ એ અને છે પિતૃત્વની શાન
પરિવાર અને સમાજ ની જવાબદારીનું રાખી ભાન

પ્રેરણાનું ઝરણું, પ્રેમ ની નદી અને છે વીરતા નો એ સાગર
આ છે એક બુંદ જવાનીના પરસેવાની, જે ડોલાવે છે મહાસાગર
રહે છે પોતાની મસ્તી માં મસ્ત, એને થોડું છે ગુમાન
એ જ વાતનો ગર્વ લેતા સાથ આપે છે એને ખુદ ભગવાન

મળે છે મોકો બધાને કૈક કરવાનો, જીવન એક પર્વ માણવાનો
જે કારણ થી છે આ જવાની એના માટે જ કૈક કરવાનો
જેના ભરોસે ચાલ્યા કરે છે મક્કમ ગતિએ સમય હંમેશા રહી યુવાન
સોપી ને પોતાની કમાન, હાથમાં આપના, અરે ઓ આજના જવાન

Thursday, 26 July 2012

સંજોગો

વ્યવહાર નથી બદલાતા સંજોગો જ બદલાય છે

માનસ નથી બદલાતા તેમના અભિગમ જ બદલાય છે