Tuesday, 7 August 2012

ડર

દુનિયા માં કઈ ક એવું કરો કે જેથી લોકો તમને યાદ રાખે , તમને ઉદાહરણ તરીકે માને

ડરી ડરી ને જીવી ને કોને ફાયદો થયો છે? , ભગવાનેબોલવા માટે મોઢું આપ્યું છે ને અપને બોલીસું ની તો ચાલશે ?

કબીરે એ કહ્યું છે

કાલ કરે સો અજ કર અજ કરે સો અબ

તો કોની રાહ જુવો છો, મડી પડો .. હિમત કરી ની આગળ આવો બાકી તો ભગવાન જ સાંભળી દેશે


No comments:

Post a Comment