Sunday, 12 August 2012

આત્મવિશ્વાસ

આત્મવિશ્વાસ એ એક એવી ચાવી છે જે દરેક માનસ ને બુલંદ પચોચડી સકે છે

કોઈ પણ કામ અઘરું નથી હોતું, જો તેને પુરા આત્મ વિશ્વાસ થી કરવામાં આવે તો

જો આત્મવિશ્વાસ હશે તો લોકો પણ તમારી પાસે થી શીખશે ને હા સફળતા તમારી દાસી બનશે

પણ સંભાળજો જો આ આત્મવિશ્વાસ વધારે પડતા આત્મવિશ્વાસ માં રૂપાંતર પામશે તો સફળતા ના ચીથરે ચીથરા ઉડી જશે તમારા...

No comments:

Post a Comment