Friday, 3 August 2012

જીવવું

જીવન એવું જીવો કે તમને જોઈ ને લોકો ને જીવવા નું મન થાય 

બાકી ડરપોક થઇ ને જીવવા ની સુ મજા 

સાચું કહું તો ઘોડા ને ગધેડા ની વચે કઈ ક તો ફરક હોવો જોઈએ  ને 

બિન્દાસ્ત જીવો તમારે જ તમારું કરવાનું છે પછી ડરવાનું શેનું 


No comments:

Post a Comment