નિયમો પાળો તો ખરો ગણું
શંકા એક એવી વસ્તુ છે જે ફક્ત તોડવામાં માંને છે, આજ સુધી શંકા ના કારણે કોઈ સંબંધ સુધર્યો નથી
કોઈ આપણ ને દુખ પહોચાડે એનો મતલબ એ નથી કે અપડે પણ એને એટલું જ હેરાન કરીએ, જો એવું જ કરવું હોય તો આપડા ને એના વચે સુ ફરક?
ક્યારેય કોઈ ને હેરાન ના કરવા, બધું પરમાત્મા જ કરે છે માની ને હમેશા આગળ વધતા રહેવું
No comments:
Post a Comment