Saturday, 30 June 2012

Remove Anger

ગુસ્સો ઉતારવાના ઉપાય

ગુસ્સો જ ના કરો
આવી જાય ગુસ્સો તો ફ્રેશ થઇ જાઓ
નાંહી લો
એકાંત માં જઈ ને ગુસ્સો શાંત કરી આવો
ઊંડો શ્વાસ લો
પોતાની સાથે સકારાત્મક વાતો કરો

પણ મહેરબાની કરી ને ગુસ્સો બીજા પર ના નીકાળો



No comments:

Post a Comment