Thursday, 28 June 2012

આનંદ

કહેવાય છે કે દુનિયા માં સૌથી મોટો દુશ્મન  હોય તો તે છે તે છે માનસ નો પોતાનો "ડર".

આ ડર ગયો તો માનસ દુનિયા જીત્યો.

અપને જ નક્કી કરવાનું છે સુ જોઈએ દુશ્મન કે ડર.

સામે વાળો સુ વિચારશે એમાં આપને આપની દિલ ની ઈચ્છા જ દબાવી દઈએ છે.

એક વસ્તુ હમેશા ધ્યાન રાખવી "સબસે બડા રોગ ક્યાં સોચેગે લોગ". (દ્રુપદ)

જીવો યાર જીવવા માટે તો જન્મ્યા છે. 

No comments:

Post a Comment