Friday, 21 September 2012

સફળતા નો રસ્તો


જિંદગી માં બીજા ને મદદ કરતા શીખો

પોતાનું કામ પતિ ગયું એટલે ખુશ થવાની જરૂર નથી, જેનું કામ નથી પત્યું એને મદદ કરો

બીજા ને દુખ પહોચે એવું કામ ક્યારેય ના કરો

પોતાના ઉદેશ્ય ને પૂરે પુરા વળગી રહો અને બસ વાગોલીયા કરો તમારા મન માં