ચાલો આજે તમને સફળતા નો એક રસ્તો કહું
જિંદગી ના દરેક પ્રોબ્લેમ ને હલ કરવાનો એક જ રસ્તો છે , પરીશ્થીતી ને સ્વીકારો એ પણ હસતા હસતા..
જયારે પણ કોઈ કામ કરો તેને વિચારો કે જે કરો છો તે સાચું કરો છો કે પછી કરવા ખાતર જ કરો છો
હમેસા એ જ કામ કરો જે કરવાનું દિલ તમારું હા પાડે ને પછી જુઓ સફળતા મળતી જ રહેશે
એક વસ્તુ ધ્યાન રાખો ક્યારેય એવું કામ ના કરો કે જેથી પાછળ થી પસ્તાવાનો વારો આવે